ચાલતી પટ્ટી

"આજના સૂર્યને આવતી કાલના વાદળ પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા છે.** ખુશીની આપણે જેટલી લ્હાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.** મનુષ્ય ને બોલવાનું શીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા આખી જિંદગી વીતી જાય છે….!"

23 માર્ચ, 2016

🌟તમારો પાસવર્ડ કેવી રીતે મજબૂત બનાવશો?🌟⤵

👉તમારો પાસવર્ડ કેવી રીતે મજબૂત બનાવશો?

👉પાસવર્ડ પસંદ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખશો.

📲તમારો મોબાઈલ નંબર ન રાખશો.

📲તર્ક કરી શકાય તેવો પાસવર્ડ ન રાખશો....
દા.ત. 555,

📲પાસવર્ડમાં નીચેની બાબતો આવી જાય તે રીતે પસંદ કરશો..

🔜સમોલ લેટર abcd
🔜કેપિટલ લેટર ABCD
🔜નંબર્સ  123456789
🔜નિશાનીઓ- !, @, #, $, %, ?,


👉આમ પાસવર્ડ સ્ટ્રોંગ બનાવીશકાય. જેથી કયારેય પાસવર્ડ હેક ન થાય.