ચાલતી પટ્ટી

"આજના સૂર્યને આવતી કાલના વાદળ પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા છે.** ખુશીની આપણે જેટલી લ્હાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.** મનુષ્ય ને બોલવાનું શીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા આખી જિંદગી વીતી જાય છે….!"

23 માર્ચ, 2016

📲ઇન્ટરનેટ સર્ફિંગ માટેઉપયોગી ટીપ્સ📱⤵

👉ઇન્ટરનેટ સર્ફિંગ માટેઉપયોગી ટીપ્સ

👉નમસ્કાર. તો આવો ઇન્ટરનેટ ટીપ્સ વિષે જોઈએ...

👉વેબસાઈટનું URL બદલવા Alt+D
👉Ctrlકી દબાવી +બટ્ટન પ્રેસ કરશો એટલે ફોન્ટ મોટા દેખાશે અને તેજ રીતે-બટ્ટન પ્રેસ કરશોએટલે ફોન્ટ નાના દેખાશે.
👉વેબસાઈટ પર પાછા ફરવાBackspaceપ્રેસ કરો.
👉અથવા Alt+ લેફ્ટ એરો પ્રેસ કરો અને બેક થાઓ.
👉અથવા Alt+ રાઈટ એરો પ્રેસ કરો બેક થયેલા પેજ ને ફોરવર્ડ કરો.
👉પેજ ને રીફ્રેશ કરવા કે રીલોડ કરવાF5પ્રેસ કરો.
👉બ્રાઉઝર ની ફૂલ સ્ક્રીન કરવાF11પ્રેસ કરો, અને ફૂલ સ્ક્રિનમાંથી બહાર નીકળવા ફરીF11પ્રેસ કરો.
👉કોઈ સાઈટને બૂકમાર્ક કરવાCtrl  Dપ્રેસ કરો.
👉વેબસાઈટ પર ચોક્કસ શબ્દ શોધવાCtrl Fપ્રેસ કરો.
👉અને છેલ્લે જતા એક ટીપ આલી દઉં વેબ એડ્રેસબારમાં gujnet લખીCtrl+Enterદબાવો. વેબસાઈટ સીધી ખુલી જશે....પણ .com હોય તો....અલબત.com 👉વળી કોઈ પણ સાઈટ આ રીતે ઝડપથી ખોલી શકાય.
By-Gujnet com