ચાલતી પટ્ટી

"આજના સૂર્યને આવતી કાલના વાદળ પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા છે.** ખુશીની આપણે જેટલી લ્હાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.** મનુષ્ય ને બોલવાનું શીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા આખી જિંદગી વીતી જાય છે….!"

25 માર્ચ, 2016

📃જાણવા જેવું📃⤵

👉ઓસ્ટ્રેલિયા એક જ ખંડ એવો છે કે જ્યાં સક્રિય જ્વાળામુખી નથી.

👉જર્મની સૌથી વધુ ૯ દેશો સાથે સરહદ ધરાવે છે.

👉પેરૃમાં ઇજિપ્ત કરતાં ય વધુ પિરામિડ આવેલા છે.

👉ન્યુઝિલેન્ડમાં માણસો કરતાં ઘેટાંની વસતિ વધારે છે.

👉વિશ્વના ૭૫ ટકા દેશો વિષુવવૃત્તની ઉત્તરે આવેલા છે.

👉સાઉદી અરેબિયામાં એક પણ નદી નથી.

👉વિશ્વમાં ચલણી સિક્કાનો પ્રથમ ઉપયોગ ચીનમાં થયેલો.

👉ગ્રીસનું રાષ્ટ્રગીત સૌથી લાંબુ છે તેમાં ૧૫૮ પંક્તિ છે.

👉ફિનલેન્ડમાં સૌથી વધુ નાના-મોટા ૧૭૯૫૫૦ ટાપુઓ છે.

👉વિશ્વમાં પ્રથમ વાર સોનાના સિક્કા ઇટાલીમાં ઇ.સ.૧૨૫૨માં બનેલા.

👉જાપાન, જોર્ડન અને સાન મેરિનો એમ ચાર દેશોના રાષ્ટ્રગીતમાં માત્ર ૪ પંક્તિઓ જ છે.