(૧) પ્રતિ વર્ષ ડાંગ દરબારનું આયોજન ક્યાં કરવામાં આવે છે?
જવાબ- આહવા
(૨) ગુજરાતનું સૌથી મોટું ગંજબજાર ક્યાં આવેલું છે?
જવાબ- વેરાવળ
(૩) સોનાની મુરત તરીકે ક્યું શહેર જાણીતું છે?
જવાબ- સુરત
(૪) મહારાજા ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના ક્યારે કરી હતી?
જવાબ- ઇ.સ.૧૭૨૩
(૫) અમદાવાદની સ્થાપના ક્યા સ્થળે કરવામાં આવી હતી?
જવાબ- માણેકબુરજ