🌟ગુજરાતની સ્થાપના સમયે કેટલા જિલ્લાઓ હતા?
👉17
🌟મહાગુજરાત આંદોલન કુલ કેટલો સમય ચાલ્યું?
👉3 વર્ષ,8 મહિના,24 દિવસ
🌟નર્મદા બંધ બાંધવાની ભલામણ કયા કમિશને કરી હતી?
👉ખોસલા કમિશન
🌟શહીદ સ્મારક સત્યાગ્રહ ક્યારથી શરૂ થયો?
👉7 ઓગસ્ટ 1958
🌟કયા વર્ષે ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ મફત થયું?
👉1971
🌟"જનતાદળ-ગુજરાત"નામના પક્ષની સ્થાપના કોણે કરી હતી?
👉ચીમનભાઈ પટેલ