🔴🔵 રાજપૂત યુગ 🔴🔵
1. કયા સમયને રાજપૂત યુગ કહે છે? ?
ઇ. સ. 650 ---- 1200
2. 'પૃથ્વીરાજ રાસો 'ના લેખક કોણ છે? ?
ચંદબરદાઇ
3. ચૌહાણ વંશના સ્થાપક કોણ છે? ?
વાસુદેવ
4. અજમેરની સ્થાપના કોણે કરી છે? ?
અજયરાજ
5. રાજપૂતોનો આવિર્ભાવ ક્યારે થયો? ?
વર્ધન વંશ બાદ
6. કયા વિદ્વાને રાજપૂતોને વિદેશી કહેલ છે? ?
કર્નલ ટોડ
7. રાજપૂત કાળમાં ભારત પર કઇ વિદેશી જાતિએ આક્રમણ કર્યુ? ?
તુર્ક
8. પાલ વંશ ના કયા રાજાને જનતાએ રાજા બનાવ્યો? ?
ગોપાલ
9. પાલ શાસક ધર્મપાલે કઇ વિશ્ર્વ વિધાલયની સ્થાપના કરી? ?
વિક્રમશીલા
10. સેનવંશ ના શાસકો ક્યાંના મૂળ વતની હતા? ?
દક્ષિણ ભારતના
11. યાત્રી માર્કો પોલોએ કાકતીયવંશ ના કયા શાસકની પ્રશંસા કરી છે? ?
રુદ્રદામન
12. રાજપૂતકાલીન શાસન કયા પ્રકારનું હતું? ?
રાજાશાહી
13. રાજપૂત શાસનની દુર્બળતા કઇ હતી? ?
સામન્તીય વ્યવસ્થા
14. રાજપૂતોના પતન નું મુખ્ય કારણ કયું છે? ?
અંદરોઅંદર ના વૈમનસ્ય
15. ' ચમ્પા ' કોનુ નામ હતું? ?
અન્નામ
16. રાજપૂત યુગમાં કઇ નવી જાતિ અસ્તિત્વ માં આવી? ?
કાયસ્ય
17. 'જૌહર ' એટલે શું? ?
સ્ત્રીઓ દ્વારા સામૂહિક અગ્નિદાહ
18. રાજપૂત કાળમાં શિક્ષણ નું મુખ્ય કેન્દ્ર કયું હતું? ?
વિક્રમ શિલા
19. મૈસુરમાં જૈન ધર્મનો નાશ કરવા કોણે પ્રયત્ન કર્યો? ?
લિંગાયતો
20. સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં કોની મૂર્તિ છે?
શિવ
21. ચેદીવંશનું બીજું નામ શું છે? ?
કલચુરી
22. શૃંગાર મંજરી ના લેખક કોણ છે? ?
ભોજ પરમાર
23. કયા શાસકને 'પૂર્વ નો પ્રકાશ ' કહે છે? ?
ઇન્દ્રપાલ
24. પદ્મગુપ્ત દ્વારા રચિત ' નવસાદસાંક ચરિત ' માં શેનું વર્ણન છે? ?
મુંજનુ
25. પ્રખ્યાત ખજુરાહોના મંદિરનું નિર્માણ કોણે કરાવેલુ છે??
ચન્દેલ વંશ
26. ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ કયા પુસ્તકમાંથી મળે છે? ?
પ્રબન્ધ ચિંતામણી
27. 'ચચનામા 'કયા રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે? ?
સિન્ધ
28. પ્રબન્ધ ચિંતામણીના લેખક કોણ કોણ હતા? ?
મેરુતંગ. .
29. કાંચીના વૈકુંઠપેરુમલ મંદિરનું નિર્માણ કયા પલ્લવ શાસકે કરાવેલ? ?
પરમેશ્વર વર્મન
30. રથ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું? ?
નન્દીવર્મન