ચાલતી પટ્ટી

"આજના સૂર્યને આવતી કાલના વાદળ પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા છે.** ખુશીની આપણે જેટલી લ્હાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.** મનુષ્ય ને બોલવાનું શીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા આખી જિંદગી વીતી જાય છે….!"

11 માર્ચ, 2016

🐍Most imp gk💻⤵

🌿ભારતમાં સૌપ્રથમ સુપ્રીમકોર્ટની સ્થાપના કયાં થઇ હતી - કોલકત્તા

🌿માનવ શરીરમાં ઇન્યુસ્યુલીન કયા અવયવમાં બને છે - સ્વાદુપીંડ

🌿આપણા શરીરમાંનું મોટાભાગનું વજન કયા ઘટકને આભારી છે - પાણી

🌿લવકુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા - વાલ્મીકી

🌿PNG - પાઇપ નેચરલ ગેસ

🌾જમીનની તીવ્ર સમાનતા દૂર કરવામાટે કોના દ્વારા 'ભૂદાન યજ્ઞ' ચલાવવામાં આવ્યો હતો - વિનોબા ભાવે

🌾આપણું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે - શક સંવત (અંગ્રેજી વર્ષ મુજબ ૧૯૫૭માં અપનાવવામાં આવ્યું હતું)

🌾કાઝીરંગા અભ્યારણ્ય કયા રાજયમાં આવેલ છે - આસામ

🌾ઇ.સ. ૧૯૧૯માં દિલ્લી ખાતે મળેલ અખીલ ભારતીય ખિલાફત આંદોલનના અધ્યક્ષ કોણ હતા - શૌકત અલી

🌾બેરોમીટરનો ઉપયોગ જણાવો - હવાનું દબાણ માપવા માટે

🌳કૃષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમાં ભણતા હતા - સાંદીપનિ

🌳કોઇ બે જગ્યા વચ્ચેના સમયનો તફાવત શાના લીધે હોય છે - રેખાંશ

🌳નિલમબાગ પેલેસ કયાં આવેલ છે - ભાવનગર

🌳જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે જાણીતો છે - સાહિત્યક્ષેત્ર

🌳હિંદ છોડો ચળવળ દરમ્યાન અમદાવાદના ખાડિયા વિસ્તારનો શહીદ થનાર યુવાનનું નામ - ઉમાકાન્ત

⭐ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે - સંદેશાવ્યવહાર માટે

⭐ભૂગર્ભમાંથી એલ્યુમિનિયમ કયા સ્વરૂપે મળે છે - બોક્સાઇટ

⭐સુદામા કયું વ્રત પાળતા હતા - અયાચકવ્રત (કોઇની પાસે કશું ન માંગવાનું વ્રત)

⭐સંયુકત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિના કાયમી સભ્ય દેશ કેટલા છે -

⭐ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા 'ઇ-મમતા' પ્રોગ્રામનો હેતુ શું છે - માતા અને બાળ મરણ અટકાવવું

🎲ગાંધીજીને કોને "Half Naked Seditious Fakir" કહેલું - ચર્ચીલ

🎲ખેતપેદાશો પર શાનું નિશાન હોય છે - એગમાર્ક

🎲આરઝી હુકૂમતનું જાહેરનામું કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું - કનૈયાલાલ મુનશી (આરઝી હુકૂમતનો અર્થ સમાંતર સરકાર)

🎲રેપોરેટ અને રિવર્સ રેપોરેટનું નિયમન કોણ કરે છે -રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા

🎲દયાનંદ સરસ્વતીના પિતાનું નામ - કરસનજી તવાડી

🎲સોનાનું રાસાયણિક નામ - Au