📄ભારત માં આવેલ સરોવર⤵
🎀 કુદરતી સરોવર 🎀
↪વુલર,દાલ(કશ્મીર);
↪કેલરૂ(આંધ્ર);
↪ચિલકા(ઓરિસ્સા);
↪પુલિકટ(તમિલનાડુ);
↪ઢેબર,
↪પુષ્કર,
↪સાંભર(રાજસ્થાન);
↪નળ(ગુજરાત);
↪બ્રહ્મ(હરિયાણા).
🎀 કૃત્રિમ સરોવર 🎀
↪ગોવિંદસાગર(ભાખડા),
↪ગાંધીસાગર(ચંબલ),
↪નાગાર્જુનસાગર
↪કૃષ્ણરાજસાગર(કાવેરી)
↪નિઝામસાગર(ગોદાવરી)
↪સરદાર સરોવર(નર્મદા).