🔵ગૂગલક્રોમ બ્રાઉઝર નો ડેટા કેવી રીતે સાફ કરશો?🌟🌟 👉સૌ પ્રથમ જમણા ખૂણા પર ક્લિક કરો. ત્યારબાદ હિસ્ટ્રી પર ક્લિક કરી ડેટા ક્લિયર કરો. 👉લાંબા સમય સુધી નેટ વપરાશના કારણે નેટ સ્પિડ ઓછી થાય છે. 👉આથી બ્રાઉઝરની બિનજરૂરી ડેટા ક્લિયર કરતા રહેવું જોઈએ.