ચાલતી પટ્ટી

"આજના સૂર્યને આવતી કાલના વાદળ પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા છે.** ખુશીની આપણે જેટલી લ્હાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.** મનુષ્ય ને બોલવાનું શીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા આખી જિંદગી વીતી જાય છે….!"

9 માર્ચ, 2016

🌳ભારત ના બગીચાઓ🌳⤵

ભારત ના બગીચાઓ

1. આલ્ફ્રેડ પાર્ક – અલ્લાહાબાદ
2. છત્રી બાગ = ઈન્દોર
3. નીશાત બાગ = શ્રીનગર
4. નેસનલ પાર્ક = મુંબઈ
5. લાલ બાગ = બેંગલોર
6. વૃંદાવન બાગ = મૈસૂર
7. પીજોરા બાગ = ચંદીગઢ
8. બોટનિકાલ ગાર્ડન = કોલકત્તા
9. મુઘલ ગાર્ડન = દિલ્લી
10. રોક ગાર્ડન = ચંડીગઢ
11. શાલીમાર ગાર્ડન = શ્રીનગર
12. હેંગિંગ ગાર્ડન = મુંબઈ