(ભારતીય બંધારણના પ્રશ્નો)
1. રાજયસભાના સભ્યોની ચૂંટણ્રી કેવી રીતે થાય છે
- વિધાનસભાના સભ્યો દ્વારા
2. રાજયસભામાં કેટલા સભ્યો દર વર્ષે નિવૃત થાય છે.
- ૧/૩ સભ્યો દર ૨ વર્ષે
3. સંસદની સંયુકત બેઠક ક્યારે બોલાવાય છે
- ખરડા અંગે કોઇ બાબતમાં મતભેદ પડે ત્યારે
4. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને રાજીનામું મોકલે છે
- રાષ્ટ્રપતિ
5. આપણું રાષ્ટ્રગીત કયું છે
- વંદે માતરમ
6. લોકસભાની બેઠક માટે કુલ સભ્યોના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઇએ - ૧/૧૦
7. ભારતની બંધારણ સભા કઇ યોજના નીચે ઘડવાની શરૂઆત થઇ
- કેબિનેટ મિશન યોજના
8. કાનૂન બદલવાની સત્તા કોને છે
- સંસદ
9. બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં 'નાનું બંધારણ' ઉમેરાયું તેમ ગણાય છે
- ૪૨મો સુધારો
10. કયુ ગૃહ કાયમી છે
- રાજયસભા
11. ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોફૂક રાખવાની સત્તા કોની પાસે છે
- સંસદ
12. આપણા રાષ્ટ્રચિહ્નમાં કયા બે પશુઓ જોવા મળે છે
- આખલો (જમણીબાજુ) અને ઘોડો (ડાબીબાજુ)
13. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજયસભાનું સંચાલન કોણ કરે છે
- રાજયસભાના ડેપ્યુટી ચેરમેન
14. બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટ છે
- ૧૨
15. 'સમાજવાદી' અને 'બિનસાંપ્રદાયિક' શબ્દો બંધારણના કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા
- ૪૨મો સુધારો
16. આપણા દેશમાં રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે - લોકસભા, રાજયસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો
17. ભારતીય સંવિધાનમાં સુધારા માટેની પ્રક્રિયા માટેની પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે
- દક્ષિણ આફ્રિકા
18. કોઇપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં ચૂંટાવું પડે
- ૬ મહિના
19. જાહેર હિસાબ સમિતિના લોકસભા અને રાજયસભાના કેટલા સભ્યો હોય છે
- લોકસભાના ૧૫ સભ્યો અને રાજયસભાના ૭ સભ્યો
20. ચૂંટણી પંચનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે
- ૩૨૪
21. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે
- રાષ્ટ્રપતિ
22. રાજયસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે
- ૩૦ વર્ષ
23. લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે
- ૨૫ વર્ષ
24. વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે
- ૨૫ વર્ષ
25. વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે
- ૩૦ વર્ષ