ચાલતી પટ્ટી

"આજના સૂર્યને આવતી કાલના વાદળ પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા છે.** ખુશીની આપણે જેટલી લ્હાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.** મનુષ્ય ને બોલવાનું શીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા આખી જિંદગી વીતી જાય છે….!"

7 માર્ચ, 2016

📠All exam useful imp questions⤵

👒G.K. QuiZ For GSSSB Exam Material, GSRTC Exam & All Competitive Exam📝

1.      અણુશક્તિનું મુખ્ય સંશોધન કેન્દ્ર ભાભા ઑટોમિક રિસર્ચ સેન્ટર કયાં આવેલ છે
ટ્રોમ્બે

2.      ભારતના પ્રથમ અવકાશ યાત્રી કોણ ↪ રાકેશ શર્મા

3.      ચીપકો આંદોલન કોની સાથે સંકળાયેલ છે.
વન સંરક્ષણ

4.એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ કયાં આવેલ છે
ટ્રોમ્બે (મહારાષ્ટ્ર)

5.સૌથી તેજસેવી ગ્રહ કયો.
શુક્ર

6.આપણા શરીરેમાં ઝામર નામનો રોગ કયા અંગમાં થાય છે.
આંખ

7.ગુજરાતની પ્રથમ કોલેજ કઇ.
ગુજરાત કોલેજ

8.આમીર ખુશરો કયા મોઘલ સુલતાનના દરબારી કવિ હતા.
અલાઉદેન ખિલજી

9.'આઝાદ હિંદ ફોજ'નું વડુંમથક કયાં આવેલું હતું.
રંગૂન

10.'શબરી ધામ' મંદિર કયાં આવેલ છે
ડાંગ

11.સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઓર્ગેનાઇઝેશન કયાં આવેલ છે.
ચંદીગઢ

12.'મુલ્લા પેરિયાર ડેમ' કયા રાજયમાં આવેલ છે.
કેરલ

13.રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી ૨૦૧૧ એવોર્ડ કયા ગુજરાતી સાહિત્યકારને મળ્યો હતો.
મોહન પરમાર
(કૃતિ- આંચલો(નવલકથા))

14.રાણીગંજ શેના માટે પ્રખ્યાત છે.
કોલસાની ખાણ

15.પ્રકાશવર્ષએ શાનો એકમ છે.
અંતર

16.ભારતમાં ટ્રેઝરી બિલો કોના દ્રારા વહેંચવામાં આવે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા  

17.ભારતે પોતાની ધરતી પરથી પ્રથમ ઉપગ્રહ કયારે અને કયો છોડેલ.
રોહિણી, ૧૮ જુલાઇ ૧૯૮૦

18.કઇ નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે.
ગોદાવેરી

19.ગુજરાતી સાહિત્ય પરિષદ કયું મુખપત્ર પ્રસિદ્ધ કરે છે.
પરબ

20.શક સંવતનો પ્રથમ માસ કયો.
ચૈત્ર

21.કયા દેશમાં બ્રહ્મપુત્ર નદી 'ત્સંગપો' તરીકે ઓળખાય છે.
તિબેટ

22.ગાંધીજીના અંગત સચિવ કોણ હતા.
મહાદેવભાઇ દેસાઇ

23.કયા વર્ષને રાષ્ટ્રીય ગણિત વર્ષ અને કયા મહાનુભાવના માનમાં ઉજવામાં આવ્યું હતું.
૨૦૧૨, શ્રી નિવાસ રામાનુજન

24.પુષ્કર સરોવર કયાં આવેલ છે.
રાજસ્થાન

25.માનવબળની દ્રષ્ટિએ વિશ્વમાં ભૂમિદળમાં પ્રથમ સ્થાન કયો દેશ ધરાવે છે.
ચીન